“તમારી બચત, તમારો વિકાસ – ગુર્જર ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી”

 (રજી. નં. ઉ-૫૦૬૬, તા. ૦૪-૦૬-૧૯૮૮)

ધી ગુર્જર ઈન્ડસ્ટ્રીયલ સર્વીસીઝ કો. ઓ. સોસાયટી લી. રાજકોટ.

એડ્રેસ :- ૧૧૨, ૧૧૩, ૧૧૫, ઇલોરા કોમ્પલેક્સ, વૈદ્યવાડી, ગોંડલ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૪. ફોન : ૭૮૬૨૯ ૮૯૯૫૭

ઘી ગુર્જર ઇન્ડ્રસ્ટીયલ સર્વિસીઝ કો. ઓ. સોસાયટી લીમીટેડ - રાજકોટના સર્વે સભાસદને સાદર નમસ્કાર,

સંસ્થામાં સભાસદ પદ ધારણ કરી નીચે મુજબ લાભ મેળવી શકો છો.

(૧) રૂા. ૪,૬૦૦/- (રૂા. ૫૦૦/- શેર મૂડી + રૂા. ૪,૦૦૦/- બચત + રૂા. ૧૦૦/- અન્ય ખર્ચ કુલ રૂા. ૪,૬૦૦/-) ભરપાઈ કરીને સોસાયટીનું સભ્યપદ ધારણ કરો. (સભ્યપદ માટે અરજદારની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે. રાજકોટ શહેર અને રાજકોટથી ૧૮ કી.મી. વસવાટ કરતાં પરિવારજનો સભ્યપદ ધારણ કરી શકશે.)

(૨) બચત ઉપર ૬% વ્યાજદર આપવામાં આવે છે. જે સભાસદની બચત ઉપર ખૂબ જ ઊંચુ અને લાભદાયી વ્યાજ છે.

(૩) શેર મૂડી ઉપર ૧૨% ડિવિડન્ડ (નિયમોને આધીન) આપવામાં આવે છે.

(૪) સોસાયટીના નિયમ મુજબ માત્ર ૯% વાર્ષિક કપાત વ્યાજ દરે લોનની સુવિધા. (ઓછા વ્યાજ, સરળ પ્રક્રિયા અને ઝડપી મળવાપાત્ર લોન)

(૫) પુરુષ સભાસદ માટે રૂા. ૨૫,૦૦૦/- થી લઇ રૂા. ૧,૨૫,૦૦૦/- સુધીની મર્યાદામાં મળવાપાત્ર લોન.

(૬) મહિલા સભાસદ માટે રૂા. ૨૫,૦૦૦/- થી લઇ રૂા. ૭૫,૦૦૦/- સુધીની મર્યાદામાં મળવાપાત્ર લોન.

(૭) સભાસદ બનવા માટે સોસાયટીની ઓફિસ પર સમય : સાંજે ૦૬:૩૦ થી ૦૮:૧૫ વાગ્યા દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો.

આજે જ સભ્ય બનો, બચત સાથેના લાભ અને સરળતાથી લોન સુવિધા મેળવો. ખૂબજ ઓછા વ્યાજદરમાં મળવાપાત્ર લોનથી દરેક સભાસદનું આર્થિક સ્તર ખૂબ જ ઝડપથી અને સરળતાથી ઊચું આવશે. આપ સહુના સાથ અને સહકારની અપેક્ષા સહ... જય વિશ્વકર્મા.

શ્રી પ્રફુલભાઈ બકરાણિયા પ્રમુખશ્રી, શ્રી જયસુખભાઈ પંચાસરા ઉપપ્રમુખશ્રી, શ્રી પ્રશાંતભાઈ પંચાસરા મંત્રીશ્રી, તથા કારોબારી સમિતી

ઘી ગુર્જર ઈન્ડસ્ટ્રીયલ સર્વીસીઝ કો. ઓ. સોસાયટી લી. રાજકોટ.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું