રાજકોટ : સી વર્લ્ડ કમ્પ્યુટર્સ દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે વિશેષ ગરબા રાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખા કાર્યક્રમમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ પરંપરાગત સૂર અને તાલ સાથે ગરબા રમી શકશે.
ગરબા રાસનું આયોજન બ્રિજ નવરાત્રી મહોત્સવ, જીમખાના ગ્રાઉન્ડ, રાજકુમાર કોલેજ સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો સમય સાંજે 4 વાગ્યાથી 7:30 સુધી રહેશે અને તેનું આયોજન ખાસ રવિવારે કરવામાં આવ્યું છે.
ગરબા રમવા ઇચ્છુકોએ પોતાની હાજરી સુનિશ્ચિત કરવા માટે પાસ મેળવવું ફરજિયાત રહેશે, જે સી વર્લ્ડ કમ્પ્યુટર્સની ઓફિસમાંથી મેળવી શકાશે.
વધુ માહિતી માટે સંપર્ક:
📞 મવડી બ્રાન્ચ – 9687118303
📞 વાવડી બ્રાન્ચ – 9376912377