અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સનું સુપર ઓપરેશન


અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સનું સુપર ઓપરેશન


💥શહેરના બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતા ના દરોડા

💥સાયન્સ સીટી રોડ સહિત અનેક એરિયામાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ અનિલભાઈ પટેલ સહિત બે ડઝન સ્થળોએ તવાઈ

💥અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર it ત્રાટકયુ..

 💥અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલને ત્યાં પણ ચાલી રહી છે તપાસ..

💥બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં..

💥હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા ખાતા ની તપાસ..

💥ઇન્કમટેક્સ નો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો

💥તપાસના અંતે મોટો દલ્લો મળી આવે તેવી સંભાવના

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું