જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા "રન ફોર જુનાગઢ"નું આયોજન

 





જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા "રન ફોર જુનાગઢ"નું આયોજન


જુનાગઢ જિલ્લા પોલીસના કાર્યક્રમમા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી દોડની શરુઆત કરાવી 


શહેરની એગ્રીકલ્ચર કેમ્પસથી દોડની શરૂઆત કરાવાઈ 


ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં યુવાનો અને લોકોમાં જાગૃતિ લાવવા દોડનું આયોજન

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું