ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું અનોખું "દીકરી ગામ" તરીકે જાહેર થયું.

 




ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું અનોખું "દીકરી ગામ" તરીકે જાહેર થયું. કલેક્ટરશ્રી તથા ડીડીઓશ્રીના હસ્તે "દીકરી ગામ"ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. આ તકે ગામમાં "સમરસ બાલિકા પંચાયત"ની રચના કરવામાં આવી.આ ગામનું દરેક ઘર પોતાની દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું