શું તમને કવિતા લખતા, વાર્તા, લેખ, ગઝલ-શાયરી વગેરે લખતા આવડે છે....??

શું તમે વિશ્વકર્મા સમાજના છો ?
 શું તમે લેખ - ગઝલ - કવિતા, વાર્તા લખતા શીખો છો ? 
તો આ પોસ્ટ આપના માટે છે... 
સાહિત્ય ક્ષેત્રે 1015 થી કાર્યરત ...
 વિશ્વકર્મા રાઈટર્સ ગ્રુપ
દ્વારા વિશ્વકર્માના પાંચેય પુત્રોના વંશજ હોય એવા લેખક-કવિઓ, નવોદિત યુવક-યુવતીઓના પરિચય માટેની એક બેઠક રાજકોટ માં તા. 24-8-2025ને રવિવારેના રોજ યોજાઈ રહી છે. આપ આ બેઠકમાં હાજરી આપવા ઇચ્છતા હોય તો અચૂક નીચે આપેલા મોબાઈલ નંબર પર માત્ર વોટ્સએપથી આપનું નામ, ગામ અને ફોન નંબર સાથે પરિવાર સાથે કેટલા સભ્યો આવશો તે અચૂક આજે જ મોકલી આપો, જેથી બપોરેના ભોજનની વ્યવસ્થા કરવામાં સરળતા રહે. 

તા. 24-08-2025, રવિવારે
સમય સવારે 9:30 થી સાંજે 4:30
સ્થળ : શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ
બાલાજી ઈન્ડ. પાર્ક, શેરી નં. 2
જુના જકાત નાકા પાછળ, પટેલ કન્યા છાત્રાલય પાસે, ગોંડલ રોડ, રાજકોટ ,

કોન્ટેકટ : દિનેશભાઇ ગજ્જર 9825776274
 નોંધ : આ મેસેજ દરેક ગામ-શહેર ના વિશ્વકર્મા વંશજ ના બધા જ વોટ્સએપ ગ્રૂપમાં મોકલવા નમ્ર વિનંતી...
વધુ વિગત આ સાથેના પોસ્ટરમાં આપેલ છે.

(નોંધ : આ કાર્યક્રમ માટે ચા-પાણી અને ભોજનનો જે ખર્ચ આવે તે હાજર સભ્યોએ સહિયારો કરવાનો છે જેની નોંધ લેશો.)
માહિતી : નટુભાઈ ભારદીયા (રાજકોટ)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું