અમદાવાદ ,કચ્છ ,નવસારી અને દિલ્હીમાં 14 સ્થળોએ પડ્યા દરોડા
ધનીદાતા નામની વેબ ગેમિંગ એપ્લિકેશન દ્વારા થયેલા કરોડોના કૌભાંડ સંબંધે પોલીસ બાદ Ed નું એક્શન
વેબ ગેમિગ એપ્લિકેશનમાં હજારો લોકોની કરોડોની રકમ ફસાઈ..
2021 માં શરૂ થયેલી એપ્લિકેશન 2022 માં બંધ થઈ જતા કૌભાંડ બહાર આવ્યું..
ગુજરાત પોલીસે ફરિયાદ દાખલ કર્યા પછી હવે Ed ત્રાટક્યું.
14 સ્થળો એ દરોડા દરમિયાન દસ્તાવેજો- મોબાઈલ લેપટોપ કબજે