હોમEarthquake કચ્છ માં અનુભવાય ભુકંપ ના આંચકા bySV NEWS -નવેમ્બર 21, 2023 0 ભચાઉ નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો 3.2 ની તીવ્રતાનો કંપન નોંધાયો આજે સવારના 6:47 વાગ્યે આવ્યો આંચકો ભૂકંપનો કેન્દ્ર બિંદુ ભચાઉથી 15 કીમી દૂર નોંધાયું Tags Earthquake Kutch Facebook Twitter